BEST OFFERS

Sunday, 1 March 2015

The superstar of Bollywood’ first family, Ranbir Kapoor, launches the Book Cover of India’s early first-generation entrepreneurs, Ronnie Screwvala

  





~Ronnie Screwvala pens his entrepreneurial journey – Dream With Your Eyes Open and announces the commencement of online bookings~

28th February 2015, Mumbai: Ronnie Screwvala’s entrepreneurial journey is an inspiration, to say the least. Founder of one of India’s largest media & entertainment conglomerates, Ronnie Screwvala has penned a book on his journey, from Cable TV to toothbrushes manufacturing and from Theatre to Media and Entertainment, Dream with your Eyes Open, which aims to champion entrepreneurship in the country.  Bollywood’s latest entry to the superstar brigade, Ranbir Kapoor, unveiled the cover of Screwvala’s book at the event held in the city today.

“Ronnie is an inspiration for everyone who dare to make their dreams come true. His conviction in an out-of-the-box film like Barfi made me realize that when belief meets innovation, it creates magic! I am delighted to launch the cover of his book and look forward to its release. I will definitely be buying the first day, first copy”, said Ranbir Kapoor at the event.

Speaking about this book, Ronnie Screwvala said, “Dream With Your Eyes Open shares failures and triumphs, thoughts and anecdotes of my journey. It details out my vast experiences and myriad lessons learned from more than two decades of building some successful (and some not-so-successful) businesses.
This book is about ‘it can be done’, not ‘I did it’. It’s all possible. Just dream your own dream—and when you do, dream with your eyes open”





At the event, Ronnie Screwvala also announced that the commencement of the online bookings for Dream With Your Eyes Open, with the book slated to hit the stands on 2nd April 2015.

Demonstrating an innate ability to merge creativity with commerce, Ronnie Screwvala has been termed Jack Warner of India by Newsweek, Esquire rated him one of the 75 most influential people of the 21st Century and Fortune as Asia’s 25 most powerful. He is credited with pioneering Cable TV in India, building one of the largest toothbrush manufacturing operations – before founding UTV, a media and entertainment conglomerate spanning Television, Digital, Mobile, Broadcasting, Games and Motion Pictures, which he divested to The Walt Disney Company in 2012.

Onto his second innings, Ronnie is driven by his interest in championing Entrepreneurship in India, and is focused on building his next set of ground up businesses in high growth and impact sectors. His more recent commitment to being a first mover in Sports has made him lend his support to Kabaddi and Football. He is passionate about social welfare and with his wife Zarina and through their Swades Foundation has given single-minded focus to empowering one million lives in rural India every 5-6 years through a unique 360-degree model.

બોલીવૂડના પ્રથમ કુટુંબનો સુપરસ્ટાર રણબીર કપૂરને હસ્તે ભારતના વહેલા પ્રથમ પેઢીના વેપાર સાહસિક રોની સ્ક્રુવાલાના બુક કવરનું વિમોચન

~રોની સ્ક્રુવાલાએ પોતાનો વેપાર સાહસિકતાનો પ્રવાસ ડ્રીમ વિથ યોર આઈઝ ઓપન પુસ્તકના રૂપમાં લખી કાઢ્યો છે અને ઓનલાઈન બુકિંગ્સના આરંભની પણ જાહેરાત ~

મુંબઈ, 28મી ફેબ્રુઆરી, 2015 : રોની સ્ક્રુવાલાનો વેપાર સાહસિકતાનો પ્રવાસ ખરેખર પ્રેરણારૂપ છે. ભારતના સૌથી વિશાળ મિડિયા અને મનોરંજન સમૂહમાંથી એકના સ્થાપક રોની સ્ક્રુવાલાએ કેબલ ટીવીથી ટૂથબ્રશનું ઉત્પાદન અને થિયેટરથી મિડિયા અને મનોરંજન સુધીનો પોતાનો પ્રવાસ ડ્રીમ વિથ યોર આઈઝ ઓપન શીર્ષક હેઠળ પુસ્તકના રૂપમાં લખી કાઢ્યો છે, જેનું લક્ષ્ય દેશમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપવાનું છે. બોલીવૂડમાં તાજેતરમાં પ્રવેશ કરનારા સુપરસ્ટારમાંથી એક રણબીર કપૂરને હસ્તે આજે શહેરમાં યોજાયેલા એક સમારંભમાં રોની સ્ક્રુવાલાના પુસ્તકના કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

રોની સપનું સાકાર કરવા માટે સાહસ કરતા દરેક માટે પ્રેરણામૂર્તિ છે. તેમની બરફી જેવી અનોખી ફિલ્મો બનાવવા પ્રત્યે કટિબદ્ધતા પરથી મને એ ખ્યાલ આવ્યો છે કે વિશ્વાસ અને નાવીન્યતાનું મિલન થાય ત્યારે ચમત્કાર સર્જાઈને રહે છે. આ પુસ્તકનું કવર લોન્ચ કરવાની મને ખુશી છે. હવે પુસ્તક બહાર પડે તેની આતુરતાથી વાટ જોઈશ. હું દેખીતી રીતે જ પહેલા દિવસે પહેલી કોપી ખરીદીને રહીશ, એમ આ સમારંભમાં રણબીર કપૂરે જણાવ્યું હતું.

પુસ્તક વિશે બોલતાં રોની સ્ક્રુવાલાએ જણાવ્યું હતું કે ડ્રીમ વિથ યોર આઈઝ ઓપન મારા પ્રવાસમાં નિષ્ફળતા અને સફળતાઓ, વિચારો અને મુખ્ય ઘટનાઓ વિશે માહિતગાર કરે છે. તેમાં મારો વિપુલ અનુભવ અને અમુક સફળ (અને અમુક બહુ સફળ નહીં) વેપારો બનાવવામાં મારા બે દાયકાથી વધુના અનુભવ પરથી મેં લીધેલા ઘણા બધા બોધની વિગતો છે. આ પુસ્તક કશું કરી શકાય મેં કર્યું છે એ વિશે નથી, પરંતુ તે કરી શકાય અને તે શક્ય છે એ વિશે છે. તમે સપનું જોવાનું સાહસ કરો અને તમે જુઓ ત્યારે તમારી આંખો ખુલ્લી રાખીને જુઓ.








આ સમારંભમાં રોની સ્ક્રુવાલાએ ડ્રીમ વિથ યોર આઈઝ ઓપન માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું હોવાની પણ જાહેરાત કરી હતી. આ પુસ્તક 2 એપ્રિલ, 2015ના રોજ સ્ટેન્ડ્સ પર મળતું થશે.

ક્રિયાત્મકતાને વાણિજ્ય સાથે જોડવાની બેજોડ ક્ષમતા પ્રદર્શિત કરતાં રોની સ્ક્રુવાલાને ન્યૂઝવીક દ્વારા જેક વોર્નર ઓફ ઈન્ડિયાનું બિરૂદ અપાયું છે. એસ્કવાયર દ્વારા તેમને 21મી સદીના અત્યંત પ્રભાવશાળી 75 લોકોમાંથી એક તરીકે વર્ણવ્યા છે. ફોર્ચ્યુને તેમને એશિયાના 25 અત્યંત શક્તિશાળીમાં સ્થાન આપ્યું છે. તેમના શ્રેયમાં ભારતમાં કેબલ ટીવીમાં આગેવાની, વિશાળ ટૂથબ્રશ ઉત્પાદન કામગીરીમાંથી એક બનાવવાનો અને ટેલિવિઝન, ડિજિટલ મોબાઈલ, બ્રોડકાસ્ટિંગ, ગેમ્સ અને મોશન પિક્ચર્સમાં મિડિયા અને મનોરંજન સમૂહ યુટીવીની સ્થાપવા પૂર્વે તે 2012માં તેમણે ધ વોલ્ટ ડિઝની કંપનીમાં ડાઈવેસ્ટ કર્યું હતું.



બીજી ઈનિંગ્સમાં રોની ભારતમાં વેપાર સાહસિકતાના કાજમાં પોતાનું હિત પ્રેરિત કર્યું હતું અને ઉચ્ચ વૃદ્ધિ તથા પ્રભાવશાળી ક્ષેત્રોમાં વેપારો બનાવવા પર આ પછી ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હાલમાં જ તેમણે રમતગમત ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે, જેને લઈ તેમણે કબડ્ડી અને ફૂટબોલને ટેકો આપ્યો છે. તેઓ સમાજસેવક હોવા સાથે તેમનાં પત્ની ઝરીના સાથે સ્વેડ્સ ફાઉન્ડેશન મારફત તેઓ અજોડ 360 ડિગ્રી મોડેલ મારફત દર 5-6 વર્ષમાં ગ્રામીણ ભારતમાં રહેતા એક મિલિયન લોકોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Crompton Launches New Range of Decorative Wall Lights Providing a Perfect Blend of Uniqueness & Aesthetics

December 16, 2024, Mumbai – Crompton Greaves Consumer Electricals Limited, renowned for its dedication to quality and innovative...